મિત્રતા દિવસ મુબારક

Advertisements

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on ઓગસ્ટ 1, 2010, in નાની ઉમરની દ્રષ્ટિ. Bookmark the permalink. 5 ટિપ્પણીઓ.

 1. Hello vimesh bhai,
  aa mitrata divas par aavi roni surat vali image!!
  kai samajan na padi….

 2. અરે એવું નથી કિરણ ભાઈ….

  તમે એની નીચે લખેલા શબ્દો વાંચી લો….. સમજાઈ જશે….

 3. વિનેશભાઈ,

  આપની સાથે આજરોજ વાત થયા બાદ સૌ પ્રથમ સાઈટની મુલાકાત લેતામાં પ્રથમ દ્રષ્ટિ પડી મિત્રતા દિવસ મુબારક ઉપર અને હ્ર્દયસ્પર્શી ચિત્ર ખૂબજ ગમ્યું છે. ખૂબ સુંદર પસંદગી માટે દાદ આપવી જરૂરી છે.

  અભિનંદન

  જયેશ પરીખ

  • આભાર જયેશભાઈ મારા આંગણે પધારવા બદલ અને સરાહના કરવા બદલ….

   મળતા રહીશું….

   • ’જેનો પતિ મરી જાય એને વિધવા કહેવાય. જેની પત્ની મરી જાય એને વિધુર કહેવાય, જેનાં માબાપ મરી જાય એને અનાથ કહેવાય, પરંતુ જેનો મિત્ર મરી જાય એને શું કહેવાય ? આ પ્રશ્નનનો જવાબ આપવામાં વિશ્વની તમામ ભાષાઓ એકસરખી રીતે નિષ્ફળ નીવડી છે.’ – મરીઝ

    જયેશ પરીખ – ભરૂચ, વડોદરા

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: