હું મને ગમું છું

હું મારી જાતને સૌથી વધારે ચાહું છું
કારણ કે દિવસના ૨૪ કલાકમાંથી માત્ર ૧૦ કલાક માણસોના ટોળા વચ્ચે કામ કરું છું
અને
મારી જાત સાથે બાકીના ૧૪ કલાક વિતાવું છું…..

Advertisements

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on ઓક્ટોબર 8, 2010, in નાનું નાનું and tagged . Bookmark the permalink. 6 ટિપ્પણીઓ.

  1. oh…yes…. that’s right…
    By the way, I am my favorite too !!!!!
    Regards,
    Paru Krishnakant’Piyuni’

    • મારા તુલસીના છાંયે વિસામો લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર પારુ બેન,

      “હું અંગત રીતે પણ માનું છું કે દરેકે બીજાં કરતા પોતાની જાતને વધારે વહાલ કરવું જોઈએ”

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: