જવાની

તરસતી તરસની પ્યાસ છે જવાની

જીંદગીનું જોરદાર હલેસું છે જવાની

 

લાગણીના લહેકામાં લહેરાય જવાની

બુંદ બુંદ નીચોવાય જવાની

 

ખાંડાની ધારની ચમક છે જવાની

પીપળાની પાળે છલકાય જવાની

 

તોફાની તડકે વીંઝાય જવાની

ચોમાસે મસ્તીથી ભીંજાય જવાની

 

શમણાંની સાંજે સર્જાય જવાની

ઉમ્મીદોની ઓથે લપાય જવાની

 

શરમ થોડેથી શરમાય જવાની

જવાન ભુજામાં સમાય જવાની

 

ખુબસુરતીમાં મઢાય જવાની

પથ્થર પરસેવે નહાય જવાની

 


(પ્રયાસ છે. માર્ગદર્શન જરૂરી છે.)

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on જાન્યુઆરી 20, 2011, in નાની ઉમરની દ્રષ્ટિ, નાનું નાનું, મારી કવીતા and tagged , , . Bookmark the permalink. 11 ટિપ્પણીઓ.

 1. really vary nice.
  javani chhe divani,
  nathi jindgibhar rahevani,
  ek divas e to chhe javani.
  vimeshbhai….lage raho…..

 2. Awesome…
  Kevu 6e…
  Khubj saras lagi aa kavita…

  Keep it up…
  kmlsh

 3. વિમેશભાઈ,

  અમને તો પસંદ આવ્યો તમારો પ્રયાસ.

  અભિનંદન !

 4. વિમેશભાઈ તમારી પાસે તો શબ્દભંડોળ પણ ખુબ જ મોટુ છે અને અમારી પાસે તો માત્ર ટેક્નોલોજીકલ શબ્દો જ આવે છે એટલે અમે આવુ લખવાનો પ્રયાસ કરીએ છીએ પણ લખી શકતા નથી..

  તમારા આ સફળ પ્રયાસ બદલ અભિનંદન !

 5. વિમેશભાઈ સારો પ્રયાસ છે . આવી બીજી એક મજાની રચના હાસ્ય કલાકાર અને કટાર લેખક જગદીશ ત્રિવેદીના મોઢે સાંભળેલ અને કોણે લખેલ તે ખબર નથી પણ અહિયાં વાંચવા માટે છે http://www.facebook.com/topic.php?uid=119226314763654&topic=309

 6. Hi Vimesh nice Poem be continue with such kind of contents upload on the site……vaibhav joshi….Jsk

 7. માર્ગદર્શન ની જરૂર નથી હવે તમારે માર્ગદર્શન આપવાનો સમય થઇ ગયો છે.. ખુબ સરસ રચના છે વિમેશભાઈ અમને પણ પસંદ પડી છે.
  માધવ મેજિક બ્લોગ

 8. લાગણીના લહેકામાં લહેરાય જવાની
  બુંદ બુંદ નીચોવાય જવાની
  khub j sunder prayaas lakhta rahejo..

 9. પ્રયાસ સારો છે. છંદ શીખશો તો રચનાઓમાં વધુ નિખાર આવશે … લખવાનું ચાલુ રાખશો.

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: