નવું ઈમેઈલ સરનામું

જય શ્રી ક્રિષ્ણ દોસ્તો,

મજામાં હશો.

આમ તો કોમ્પ્યુટર ફીલ્ડ સાવ અજાણ્યું ના કહેવાય હવે પાંચ-છ વર્ષના સહવાસ પછી પણ તોયે હું (બીજા બધાઓની ખબર નથી) ઘણી બધી બાબતોથી સાવ અજાણ જ હોઉં છું. જ્યારે જ્યારે અથવા સમયે સમયે માહિતી મળતાં પોતાની જાતને અપડેટ કરતો રહું છું.

તાજી મળેલી જાણકારી અનુસાર હોટમેઈલ.કોમ દ્વારા ચલાવાતી મેઈલ સેવા વધુ જગ્યા (લગભગ ૨૫ જીબી) સાથે ડોક્યુમેન્ટ સ્ટોરેજ અને શેરીંગની ગુગલ કરતાં વધુ સારી સગવડ આપે છે.

બસ, પછી ક્યાં કોઈને પુછવાનું જ હતું. બનાવી લીધું નવું ઈમેઈલ સરનામું.

તમેય નોંધી લો.

impandya@live.com

તમારી ઈ-ટપાલની ત્યાં પણ રાહ જોઈશ હવે. બાકી મારાં બીજાં બે જુનાં મેઈલ બોક્ષ ખુલ્લાંજ છે જે નીચે મુજબ છે.

—> vimeshpandya@gmail.com

—> vimeshpandya@yahoo.co.in

જોઈએ નવું કેટલા દા’ડા ચાલે છે…

Advertisements

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on જાન્યુઆરી 20, 2011, in જાણકારી, નાનું નાનું, વ્યક્તિગત and tagged , , , , . Bookmark the permalink. 5 ટિપ્પણીઓ.

  1. વિમેશભાઈ અમને ફ્રેન્ડ બનાવવાની ઇચ્છા હોય તો mayurgodhani2010@hotmail.com પર રિકવેસ્ટ કરી દેવા વિનંતી..!

  2. મયુરભાઈ, જોઈ લેજો. મેં એડ કરી દીધા છે તમને..

  3. Before one year I have created my Id brsinh@live.com for my wordpress blog.Sounds very good.

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: