સ્પંદન

 

ગમે જો આમ જ દરિયો મળે

કોરા પટ પર ભીંજાવું ગમે

શાંત શમિયાણે નમણા કાંઠે

પ્રિયે, સાથ તમારો ગમે…

 

ગમે જો હોઠે વાંસળી અડે

સુર થઈ રેલાવું ગમે

પવનની અમથી લહેર સાથે

તમને લઈને ઉડવું ગમે…

 

ગમે જો ગળે સ્પંદનના ઘાવ અડે

ઈચ્છા વિના એમાં ઓગળવું ગમે

લાલ રક્તના બુંદે બુંદે

નામ તમારું કોતરવું ગમે…

 

[ તસવીર સૌજન્યઃ Internet FAQ Archives ]

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on એપ્રિલ 10, 2011, in મારી કવીતા, વ્યક્તિગત and tagged , , , , , , . Bookmark the permalink. 8 ટિપ્પણીઓ.

 1. … vah…………..have chhelli kavita na bani jay ….marriage pachhi…. vah …..hope new and new will come in days to come

 2. સરસ રજૂઆત

 3. પ્રગતિના સોપાન પર સમય કાઢીને માણસ આટલું સરસ જતન બ્લોગ નું કરે છે એ ખુબજ સરસ વાત છે…
  મને તમારો ભાઈ કહેવાનું ખરેખર ઉમળકો જાગે છે…
  ભાઈ નવું નવું કૈક આવીજ રીતે લાવતા રહો…

  ખુબજ સરસ અને ઇપ્રેસ્સીવ તમારી કવીઅતાઓ અને આ બ્લોગ…..

  કમલેશ જોશી
  વડાગામ

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: