જો એવું થશે

આવશે આંસું જો પાનખર યાદની આવશે

સળગશે સપનાં જો આંખ અડપલું કરશે.

તુટી જવાશે જો સંગીન અપરાધ વગર સજા થશે

ઉર્મિઓ ઓલવાશે જો અજાણતાં સગપણ ઓગળશે

સ્વપ્ન ઝાકળબિંદુ થશે જો સાથ સંકોચાશે

સ્વપ્નસૃષ્ટિ દુષ્કાળશે જો આગીયો આંખ થશે

લાગણી સરકી જશે જો અંધારપટ લંબાશે

સરળ શ્વાસ થંભી જશે જો આગમન અટવાશે

[તસવીર સૌજન્યઃ Anguished Repose]

Advertisements

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on એપ્રિલ 19, 2011, in મારી કવીતા and tagged , , , , , . Bookmark the permalink. 6 ટિપ્પણીઓ.

 1. અલ્યા ભઈલા વિમુ….તારી આ જ કવિતાને…મુર્તઝાના અંદાઝમાં માણવી ગમશે?

  આવશે આંસું ખુશીના જો વસંત આવશે
  જાગશે સપનાં જો આંખ અડપલું કરશે.
  બંધાશે બેડીઓ પ્રેમ-સંગ અપરાધ થશે
  ઉર્મિઓ જાગે જો જાણતાં સગપણ બંધાશે
  સ્વપ્ન ઝાકળબિંદુ થશે સ્પર્શ ટેરવે રચાશે
  લાગણી વિલીન થશે જો અંધારપટ ટૂંકાશે
  ઉચ્શ્વાસ થંભી જશે જો આગમન અટકાશે

  આ દુખી ર્હદયને ક્યાં સુધી ડુબાડતો રહીશ ભાઈ…હવે તો તુલસીને આંગણે વરસાવી દે…

 2. આવશે આંસું જો પાનખર યાદની આવશે.

  લખાણ માં ભૂલ થઇ છે.
  બહુજ સરસ

 3. A touching poetry.Thanks for sharing.

  Ramesh Patel(Aakashdeep)

 4. શ્રી.વિમેશભઈ

  હ્રદય સ્પર્શી જાય તેવી રચના

  સરસ રસદાર રચના

  કિશોર પટેલ

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: