તું ગઈ છે ત્યારથી…

હા, ત્યારથી જ

તું ગઈ છે ત્યારથી..

હું એકલો પડી ગયો છું.

તું ગઈ છે ત્યારથી…

આ માટલુંય ખાલી નથી થતું

ને પાછલા ઓરડાનો તો દરવાજોય ખુલ્યો નથી

તું ગઈ છે ત્યારથી…

રસોડાની બારી પણ હજી બંધ છે ને

વાસણનો તો અવાજ જ નથી આવતો

તું ગઈ છે ત્યારથી….

“અરે એય” એવો અવાજ નીકળે તો છે

પણ, દિવાલોય ખીજાઈને સર્જે છે પડઘો 

તું ગઈ છે ત્યારથી…

“તું શું કરે છે?” પુછવાનું મન તો થાય છે

પણ સુતી હોઈશ એમ કરી યાદને દબાવી દઉં છું

તું ગઈ છે ત્યારથી…

[તસવીરઃ રીડગુજરાતી ડોટ કોમ]

Advertisements

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on જુલાઇ 13, 2011, in આવેગ, મારી કવીતા, યાદગીરી and tagged , , , , , , . Bookmark the permalink. 7 ટિપ્પણીઓ.

  1. vaah ……bhai …..vaah ……!!!!! kehna pade…i came… i saw…..i conqured…..

    u r really n emotional guy…..keep it up… god bless u…

  2. આજે આપના બ્લોગ ની મુલાકાત લીધી ખરેખર એમ લાગ્યું કે હું બહુ જ મોડો પડ્યો છુ.બહુ મજા આવી.

  3. Mehulbhai ni sathe sathe hu pan modo padi gayo ? pan tamaro blog saro lagyo bahu maja aavi.

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: