તરસ

 

ઝખમ તો દરિયાનેય ક્યાં નથી થતા

તો શું એ ઘુઘવવાનું બંધ કરે છે???

ધગધગતા તડકામાં ધરતી નખશીખ તપે છે

તો શું સુરજ એને દઝાડવાનું ચુકે છે??

દિનને રાત વરસતા ધરણીધરથી આખુ પંખી જગત ફફડે છે

તો શું એ વરસવાનું વિસરે છે??

પ્રત્યેક ક્ષણ “એની” સાથે હોવા છતાં જરાક દુર જતાંજ હેડકી આવે છે…

શું “” સતત મારા માટે તરસે છે?….

Advertisements

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on સપ્ટેમ્બર 2, 2011, in નાનું નાનું, મારી કવીતા, વિચારોના વલય and tagged , , , , , , . Bookmark the permalink. Leave a comment.

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: