Category Archives: દોસ્તો દ્વારા

પથ્થર

ફેંક્યો હશે કેટલા પ્રેમ થી એક પથ્થર
કે રચાઈ ગઈ અજાયબીભરી
એક સંગેમરમરની ઈમારત
કબર ઉપર ,
નહીતર કેટલીયવાર
કફન નસીબ નથી હોતું
લાશ ઉપર .

ઉર્મિના ઉપવન

મળવું છે?

ચાલ આપણે મળવું છે?

પણ હા શરત ઍટલી-

હૃદયને બાજુ પર રાખી.

ચૈતાલી સુતરીયા