Category Archives: ઉર્મિના ઉપવન

પથ્થર

ફેંક્યો હશે કેટલા પ્રેમ થી એક પથ્થર
કે રચાઈ ગઈ અજાયબીભરી
એક સંગેમરમરની ઈમારત
કબર ઉપર ,
નહીતર કેટલીયવાર
કફન નસીબ નથી હોતું
લાશ ઉપર .

ઉર્મિના ઉપવન