Category Archives: ચૈતાલી સુતરીયા

મળવું છે?

ચાલ આપણે મળવું છે?

પણ હા શરત ઍટલી-

હૃદયને બાજુ પર રાખી.

ચૈતાલી સુતરીયા